________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
પ્રતિપક્ષીઓ પાસે વસે પણ દૂર છે તે કુદ્રતા, નિજયેાગ્યતા વણ ના થતી સન્તા મળે પણ સન્મતિ; સાબરમતી દૃષ્ટાંતથી શુભ શિખવતી જનવર્ગને,
જો અજાવે શક્તિથી કરશે ન મેહે ગર્વને. ર૬૩ બેઢના ત્યાગપૂર્વક પરમાર્થીની મહત્તા. અચિ વે નરનારીઓ ને બાળકે અશુચિ વે, આળેજ હારા કાંઠડે મડદાં મનુષ્યા બહુ રૂવે; નાખે જ જલમાં હાડકાં ને રાખ મધ્યે નાખતા, નરનારી બહુ મેલ મધ્યે નાંખતાં ને એકતાં. ૨૬૪ ભેસે અને પાડા તથા ગાયે જ વૃષભે સૂતરું, અશુચિ કરે તવ મધ્યમાં અજ્ઞાનીએ ગંદી કરે; તેપણ પવિત્ર જ તું સદા નિર્મલ ઘણી ગંગા પરે, પાણી પીવે લાકે સદા નરનારી પાણી ભરે. ૨૬૫ તુજમાં થયેલી ગંદકીનો દોષ કો દેખે નહીં, મોટાતણી મેટાઇથી નહિ દોષ દેખાતા સહી; પરમાર્થી જગજીવક વગેરે સદ્ગુણા છે જ્યાં ઘણા, ત્યાં દોષ ઘેાડા હોય પણ તે લાગતા સોહામણા.૨૬૬
www.kobatirth.org
For Private And Personal Use Only