________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
કાળાશ ચંદ્ર હોય છે પણ વિશ્વને હાલે ઘણે, તાપ જ કરે ભાનુ ઘણે પણ સર્વને સહામણે; ખારાશ લવણે હોય છે પણ વિશ્વજન મીઠું કહે, ખારે જ સાગર હોય છે પણ વિશ્વજીવકપદ વહે. ૨૬૭ દોષ જ સહુમાં હોય છે પણ સદ્ગુણોને ખપ થતે, ગુણથી થતે ઉપગ ધૂળી રાખને એ જગમત; ઉપયોગ જેને થાય તેને દોષ ના નજરે ચડે, માતાપરે જ્યાં પૂજ્યતા ત્યાં દોષ ના નજરે જડે. ર૬૮
મલ અફીણ જ તાલપૂટાદિક ઝેરી જાણવાં, ઉપયોગ યુક્તિથી કરે અમૃતસમાં મન આણવા, નિજપ્રાણનાશકવસ્તુઓ યુક્તિપ્રાગે શુભ થતી, તે સદ્ગુણસહદોષ પણ ના હાનિકર જાણે રતિ. ર૬૯ ઉપગ કરતાં આવડે તે દોષ બદલાઈ જતા, દો જ સન્તમાં જુવે તે ખાય છે જગમાં ખતા; સર્વત્ર સાબરની પરે વર્તી ગુણોને ખપ કરે, દે જુવે ના આવતે પાર જ ગુણને મન ધરે. ર૭૦ પરિણામ પામે ગુણપણે દેશે મહન્તના ખરે,
www.kobatirth.org
For Private And Personal Use Only