________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
પ્રતિપક્ષીના નાશ જ કરે તે વિશ્વ જન્મ્યા પરવડે; પ્રતિપક્ષીની સામે લડી આદર્શજીવન શીખવે, પ્રતિપક્ષીને જીત્યા પછી સાહાય છે જયજય રવે. ૨૫૯ મગરેલીયાની પેરૂ ઉપદેશરૂપપાણીવડે મને ભીંજવી શકાય નહિ.
તવ મધ્યમાં મગશેલીયે પાષાણ પલળે ના અરે, અપવાદ એવા સર્વના અતિશયવિષે સમજો ખરે ભાનુ ઉગે પણ ધૂક તેને ના નિહાળે જાણશે, મેધાય ના સર્વજ્ઞથી દુર્લભ્ય મનમાં આશે. જલવૃષ્ટિ થાયે હાય રે સૂકે જવાસે જાણવું, જ્યાં કુદ્રતી છે એ દશા ત્યાં માન મન ના આણવું, પાસે રહે જો સન્તના હાંયે ન દુર્જન સત્ થતા, કૈાટી ઉપાયેા કેળવે ના મૂઢ ડે નિજમતા. બધાય ના દુર્જન કિર્દિ પાસે રહ્યાથી શું થયું? કમલે વિકસતાં ભાનુથી છેટુ રહ્યાથી શું ગયું? પાસે રહેા વા દૂર પણ નિજ ચેાગ્યતા પૂરી અે, નિજ ચેાગ્યતા આવ્યા વિના પાસે રહ્યાથી શું વળે ? ૨૬૨
૨૦૧
www.kobatirth.org
૨૬૦
For Private And Personal Use Only