________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
કવિધા કરે છે કલ્પના પણ મર્મ
પુરૂં ના લહે,
૨૫૬
એવી ગતિ જ્યાં સર્વની ત્યાં ગુપ્ત મર્મ ન ક। કહે. ૨૫૫ હારાં રહસ્યા ગુપ્ત તેનાં દ્વાર જો ખુલ્લાં કરે, સમજાય સાચું તે પછી સાચું સકલ કવિયા વરે; હારી કૃપા જો થાય તા દ્વારા થતાં ખુલ્લાં ખરે, કુદ્રત રહસ્યો જાણતાં આનંદની અવિષે ખરે. પાસે રહી અનુભવ કરે કુદ્રતતા કવિયેા ખરે, કાંઠે રહી તપને તપે કે યાગિયા ધ્યાનજ ધરે; તવ મર્મ લેવા કારણે ધુણીયા ધખાવે નાગડા, કુદ્રત કૃપા જો થાય તો પાર જ લહે કે થઇ વડા. ૨૫૭ સંકીર્ણ પદ્મ ત્યા પાણીની તાણુ
સાબરમતી પટ સાંકડો ત્યાં તાણુ જળની જાણવી, સાબરમતી વિસ્તાર પટ ત્યાં તાણુ ક્યારે અવનવી; સંકીણ જીવનપટ અહા ત્યાં તાણુ પાણીની રહે, વિસ્તાર જીવનપટવિષે મદ તાણ પ્રાચે કે લહે. ૨૫૮ પ્રતિપક્ષી અગ્નિ તવ જલે આવ્હાય છે અનુભવ ખરે,
૧ નાગાબાવા.
www.kobatirth.org
For Private And Personal Use Only