________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શક્તિ થકી જવાય છે, એ મંત્ર ધ્યાવે પળપળે; શક્તિ વિના બલિદાન થાતું, માનવેનું જાણવું, બહુ કાળજીથી શક્તિનું, પ્રાકશ્ય મનમાં આણવું. ૨૩૫ શક્તિસ્વરૂપી ધર્મની, તારીફ જગમાં સહુ કરે, શક્તિસ્વરૂપી ધર્મન, સત્કાર છે સુખડાં મળે; શક્તિસ્વરૂપી ધર્મન, ભેદ અનન્તા નવનવા, ચાલુ જમાને ઓળખી, નિજચ સર્વે પામવા. ૨૩૬ જીવાડતે જનવર્ગને, તે શક્તિરૂપી ધર્મ છે, પ્રામાઘને દૂર કરી, તે આદરે સહુ શર્મ છે; ભૂલા ભમો છે જ્યાં જને, પ્રગટાવશે શકિત ઝરે, થાશે અમર શુભ શક્તિથી, રત્નત્રયી વેગે વરે. ૨૩૭ વ્યવહાર ને નિશ્ચયથકી, સહુ શક્તિ પ્રગટાવવી, શુભ શક્તિની સ્પર્ધાવિષે, ઉત્સાહતા મન લાવવી પાછા પડે ના શક્તિને, પ્રગટાવવા માટે કદી, સાચી શીખામણ આપતી, સાને ભલી સાબર નદી. ૨૩૮ પાછા હઠે ના કેઈથી, એવી સુશક્તિ મેળવે, ક્ષણ ક્ષણવિષે ઉદ્યમ થકી, નિજ આત્મશક્તિ કેળ;
www.kobatirth.org
For Private And Personal Use Only