________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fo
આ કાળમાં પાછા પડ્યા તે, જીવતા ભૂવા સમા, શક્તિ વિના આ કાળમાં, જીવતા જને છે નિકમા. ૨૩૯ જે જે ઉપાયે શક્તિ, વધતી રહે તે સહ કરો, શક્તિ વિના સ્વાસ્તિત્વ નહિ, ભટકી ઘણુ અને મરે માટે શિખામણ મન ધરી, આંખે ઉઘાડી દેખશે, જે જે ઉપાસે શક્તિના તે, યોગ્યતાએ પખશે. ૨૪૦ ખીલવ્યા વિના શુભ શક્તિયે, આ ઘણા પાછા પડ્યા, શુભ શકિત ખીલવ્યા વિના, જેને જગમાં લથડ્યા; જગ આર્ય–જેને શક્તિને, ખીલવે આગળ વધે, શુભ શક્તિના ઉદ્ધારકે, પ્રગટે સકલ કાર્યો સધે. ૨૪૧ આ કાળમાં પાછા પડે, તે દાસથી હલકા બને, મૂવા જ પાછા જે પડ્યા, પુરૂષાર્થકર્તાઓ ભણે; કરવા પડે છે જે સુધારા, શક્તિ માટે અરે, તે તે સુધારા ઝટ કરે, ઉંધ્યા અને ના સુખ વરે. ૨૪૨ પાણી વહી જાતાં પછી, પસ્તાવવાનું થાય છે, શુભ શક્તિ ખીલવ્યા વિના, પાછળ ન સ્વત્વ રખાય છે; માટે હૃદયમાં જાગીને, ઉઠે ભલાં કાર્યો કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only