________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શક્તિ યદિ નહિ મેળવી તા, કેળવાયા નામના, શક્તિ વિનાના માનવા, જીવતા તથા શા કામના; શાકતા નહીં શક્તિવિના, નામેા ધરાવે શું થયું, જીવત શુભ શક્તિ વિના, અને સકળ આયુ ગયું. ૨૩૧ બ્રિટીશ મહાસામ્રાજ્ય તે, શુભ શક્તિયેાથી ઝળહળે, બ્રિટીશ મહાસામ્રાજ્ય જગ, શુભ શક્તિસાગર ઉછળે; બ્રિટીશ મહાસામ્રાજ્યની, તાલે ન કોઈ આવતું, શુભ શક્તિયાથી અન્યની, સ્પર્ધા વિષે તે ફાવતું. ૨૩૨ શક્તિવ ઝપાનીજો, આગળ વધ્યા છે અનુભવે, ફ્રાંક અમેરિકન જુવા, સ્વાતંત્ર્ય શક્તિ સંસ્તવે; જે ય કરે શક્તિવડે, જૈના જ વિશ્વ ગણાય છે, જે ખાયલા નિર્મલ થયા, જેના ન તેહ સુહાય છે. ૨૩૩ નિર્મલ અને જે કામ પાછળ, તે પડે છે સર્વથી, શક્તિ વિના પરિભ્રષ્ટ થૈ, કામે ઘણી મહાગર્વથી; શક્તિ વધે છે ઐક્યથી, એ મંત્ર જગમાં જાગતા, શક્તિ વિના માનવ અહા, સર્વાન્નતિથી ભાગતા. ૨૩૪ શક્તિ વધારા બંધુઓ, સહુ જાતની પ્રગતિ મળે,
www.kobatirth.org
For Private And Personal Use Only