SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ તેથી જ શક્તિ ખીલશે, સઘળા ઉપાયે ઐક્યથી. ૨૨૬ શુભ શક્તિયાને મેળવા, આત્મા ખરેખર કેળવા, આત્મા ખરેખર કેળવી, ઉત્સાહને ત્યાં ભેળવા; જીવંત સઘળી શક્તિયાની, મૂત્તિયા લોકો મને, દારિધ હેમા દોષ સહુ, ઉદ્યમથકી જલ્દી હણા. ૨૨૭ જે જીવતી છે શક્તિયેા તે, દેવીએ માની ચા, શુભ શક્તિયેાની પ્રાપ્તિમાં, ક્ષણ ક્ષણ જના વહેતા રહેા; શુભ શક્તિયેાવણ ધર્મના, પન્થા સકલ જાતા મરી, અનુભવ કરશે ઇતિહાસને, વાંચી સુજનતા આદરી. ૨૨૮ શક્તિવિનાના માનવેા, દાસત્વથી મૂકાય નહિ, શક્તિ વિના પ્રગતિથકી, નિશ્ચય અહા ચૂકાય સહિ; નાનાદિની શક્તિ વિના, જીન્યુ ન જીન્યું જાણવું, શક્તિ ખીલવવા સજનાએ, લક્ષ્ય મનમાં આણવું. ૨૨૯ શક્તિવિના નહિ ઉન્નતિ, રવાતંત્ર્ય તે સ્વપ્ન નહીં, નિજકાય વીર્ય રક્ષવું, બ્રહ્મચર્યથી શિક્ષા કહી; શક્તિ વિનાના માનવા, આ કાળમાં હારી જતા, મુદ્રતણા છે કાયદો, શક્તિવિના નહિ કે છતા. ૨૩૦ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy