________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામે જ તેને જ્ઞાનીઓ, મુક્તિ લહે દેશે હણી; ધર્મો અનંતી જાતના, નિજ ગ્યતાએ પામવા, ધર્મો ગ્રહી સાપેક્ષથી, દોષ ઉપજતા પામવા. ૨૧૪ સ્વાત્માસમાં સહુ જીવને, દેખી ભલું સહુનું કરે, એ ધર્મ જગમાં જાગતે, તેથી અનન્તાં દુઃખ હરે, કયાં ભર્મથી ભરમાઓ છે, આંખ ઉઘાડી દેખશે, આત્માવિષે સહુ જાતના, ધર્મો રહ્યા ઘટ પેખશે. ૨૧૫ વિન્નતિ દેશોન્નતિ, સામાજીકી પ્રગતિવિષે,
વ્યષ્ટિ સમષ્ટિ ઉન્નતિ, એ ધર્મ સાચે જગ દિસેક જ્ઞાની ગુરૂની મહેરથી, સાપેક્ષ દયા ધર્મ છે, જ્ઞાની સમજતા સાનમાં, નિર્લેપયોગી કર્મ છે. ૨૧૬ જીવતી શક્તિથી સાબરમતી અન્યોને જીવંતશક્તિ ધારણ કરવાનું જણાવે છે. સાબરમતી નિજશક્તિથી, શેભતી સંસારમાં, કાર્યો કરે બહુ જાતનાં, શક્તિતણા અવતારમાં શક્તિસ્વરૂપી દેવતા, પ્રત્યક્ષ જગમાં વહી રહી, શક્તિ થકી પૂજાય છે, સહ જાત શિક્ષા શુભ કહી. ૨૧૭ શક્તિ અનતી ખીલ, જીવાય નહિ શક્તિ વિના,
www.kobatirth.org
For Private And Personal Use Only