________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભરમાએ ક્યાં ભેળાજને, કર્તવ્યની શ્રદ્ધા વહે. ૨૫ પ્રગતિ કરે સહુ જાતની તે—ધર્મ નિશ્ચય જાણ, જીવંત ધર્મો ફર્જના ઝટ, આદરે ના કાંઇ લ; આત્મા બતાવે છે ખરા, જીવંત ધર્મો આદરે, અજ્ઞાનથી ઘહેલાઈ જે છે, ધર્મની તે પરિહરે. ૨૦૬ જે જે મરેલા ધર્મ છે, તેમાં અહંતા ના ધરે, સર્વજ્ઞ શ્રી મહાવીરનાં, ધામિક વચને અનુસરે; વ્યવહારને નિશ્ચયથકી, કર્તવ્ય ધર્મ જ પ્રાણ છે, એ પ્રાણધારી જીવવું, એવી પ્રભુની આણ છે. ૨૦૭ નિ:સત્ત્વનું નિર્માલ્યતા, ધારક ખરે નહિ ધર્મ છે, શુભશક્તિ પ્રગટાવતે, તે ધર્મથી સહુ શમે છે; આનદ ને શુભશક્તિયે, સહ ધર્મ છે મન ધારવું, એવું હૃદયમાં ધારીને, આયુ ન એળે હારવું. ૨૦૮ સહુ જાતની શક્તિથકી, જે ખીલવું તે ધર્મ છે, સાચા વિચારો ધર્મ છે ને, એગીઓનું કર્મ છે, શુભ માર્ગમાં જે જે પ્રવૃત્તિ, ધર્મ તે છે ક્ષણક્ષણે, આત્માવિષે ધર્મો રહ્યા, સાચા મહો એ ભણે. ૨૦૯
www.kobatirth.org
For Private And Personal Use Only