________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
મર્યા વણુ માળવા ના છે, ત્યજીને સર્વ ભીતિચે; અને કર્તવ્યમાં રાજી, તમારી ઉન્નતિ એથી. અમારા પૂર્ણ પ્રેમીઓ, ઉઠા જાગા કરી કાર્યો; અના મડદાલ ના કયારે, શિખામણ ચિત્તમાં ધારે. ૨૦૨ ( ચાલુ રાગ ) સાબરમતી સ્વધર્મપરથી મહાતું ધર્મશિક્ષણ, સાબરમતી નિજધર્મને, ધરતી રહે છે સર્વદા, નિજધર્મને ત્યાગે નહીં, પ્રાણા ગયે ત્યાંયે કદા; નિજધર્મને ધરતી રહે, કર્ત્તવ્યથી વહેતી રહે, જગલાકને એ સાનમાં સમજાવતી કઈ કઈ કહે, ૨૦૩ વહેવું સદા નિજ પ્રગતિમાં, એ ધર્મ છે સહુ જાતને, ત્યાં ભેદભાવ નહીં કશે, એ ધર્મ નહીં કા નાતને; આવસ્યકી પ્રગતિ થતી, તે તે ઉપાયો ધર્મ છે, હાનિ થતી સહુ જાતની, પ્રત્યક્ષ તેજ અધર્મ છે. ૨૦૪ સ્વાસ્તિત્વ રક્ષા જેવડે, જગમાં અને તે ધર્મ છે, જે જે મહન્તા ચેાગી, તેના હૃદયનું મર્મ છે; કર્તવ્યના જે કાયદો તે, ધર્મ છે નિશ્ચય અહ,
www.kobatirth.org
૨૦૧
For Private And Personal Use Only