SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી એ જીવતા જગમાં, લજવતા કુખ માતાની. ૧૯૨ અમારા કઠવાસીઓ, સદા શૂરાતને છાજો; પડા પાછા નહીં કયારે, અમારા પાણીને રાખે. ૧૯૩ મરીને સ્વર્ગતિ લેશે, પ્રતિષ્ઠા પામશે જીવી; સ્વધમી પ્રેમમાં ઝીલી, વધેા આગળ સદા સાથી. ૧૯૪ અનાવી શૂર સંતાને, જરા ખાકી નહીં રાખે; અમારી ભક્તિના પ્રેર્યા, થશે શૂરા ખરા પૂરા. ૧૯૫ અમારૂં પ્રેમથી પાણી, પીવે તે શૂરથી દીપે; મહા બળવંત લોકોને, કળા અળ મત્રથી જીપે. ૧૯૬ પરસ્પર મેળ રાખીને, અમારૂ રાખશેા પાણી; લાવી સર્વ શક્તિયા, કરી સ્વાર્પણ કરી કાર્યો. ૧૯૭ અમારા પેટનું પાણી, નહીં છાનુ રહે કયારે; ગમે ત્યાં જાય ત્યાં ઝળકે, જુઓ મેવાડ મહારાણા. ૧૯૮ પડો તેહ છે આગે, ધરી સાહસ કરો કાર્યાં; શા વિજયી મરે અન્ત,થવું અટ સ્વાશ્રયી સાચા. ૧૯૯ ઉઠો બ્રહ્મર્ષિ ચાગિયા, ઉઠીને ક્ષત્રિયા વૈશ્યા; ઉઠી શૂદ્રો કરી કાર્યાં, થશે સહુ દેશમાં ચાવા, ૨૦૦ For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy