________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલ્યા અનન્તા ચાલશે ચાલ્યા અનન્તા જાય છે, જે સાનમાં સમજ્યા અહે તે વિશ્વમાં સુખ પાય છે; અધ્યાત્મ જીવન આદરી સ્થિરતા સમાધિસુખ વરે, તીર્થંકરા ઋષિ મુનિના માર્ગને ઝટ અનુસરો. ૧૮૮ સાક્ષી રહી કાર્યો કરી સાખર પરે વહેતા રહી, સાક્ષી રહી કાર્યો કરે નિર્લેપતા પામેા સહી; સાક્ષી બની જે વર્તતા તે સન્ત પુરૂષો જાણવા, દષ્ટાંત સન્તાનાં સુણી નિર્લેપ ભાવે આણુવા. પાણી પીને પાણી રાખા, સાબરના ઉપદેશ. સાબરમતી નિજ કંઠવાસી લેાકને ઉપદેશતી, મુજ પાણી પીને પાણીને રાખેા તમારી એ ગતિ; મુજ પાણીને ના લજવતા હો ! સર્વ વાતે જાણશે, કાયર અના કયારે નહીં શૂરાતને મન આણુશા. ૧૯ (વાલી.)
શ્રાતનને સ્ફુરાવીને, રગેરગમાં નસેનસમાં; ગજાવી ગુર્જરત્રાને, જગાડો સર્વ લોકોને અરે તુજ પાણી પીને જે, નહીં નુર રાખતા હાર્;
www.kobatirth.org
૧૮૯
૧૯૧
For Private And Personal Use Only