________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરનાર મનુએ ચાલ્યા ગયા–અનિત્યતા, અવટંક ભૂરા ટેકીલાને જન્મભૂમિ પ્રેમીલા,
ઢાઓ ન્હાયા તવવિષે જેના ન શીર્ષે કંઈ મણા; એ કયાં થયા કયારે થયા એ કયાં સમાઈ ગયા, જેતાં ન કંઈ નજરે ચડે એ સ્વપ્ન લીલા સમ થયા.૧૮૪ સંસારમાંહી નામને રૂપ ન કેનાં રહે સદા, એ સ્વપ્નવત્ સહુ જાણવું એમાં ન મુઝે કે કદા; જે જે થતું તેનેજ નાશજ છે જગમાં જાણશો, નામે અને રૂપવિષે મુંઝયા વિના સુખ માણશે. ૧૮૫ જગ નામ તેનો નાશ છે મુઝે નહીં ભવ્યે કદા, પ્રભુભક્તિમાં લયલીન થઈ જીવન વહે ધર્મ મુદા સાબરમતીના કાંઠડે સંખ્યાત મડદાંઓ બન્યાં, પશુઓ અને બહુ પંખીઓનાં હાડ પાછુમાં ગન્યાં.૧૮૬ સખ્યાત જનની રાખના પરિણામ જુદા થઈ ગયા, જગ હારૂં શું? ને હારૂં શું? સમજુ અને સુખડાં લા; ક્ષણમાં વિનશ્વર વસ્તુઓ સંસારમાં સર્વે અહે, મદમાં છકી શું હાલતા પરમાર્થનું જીવન વહે. ૧૮૭
www.kobatirth.org
For Private And Personal Use Only