________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
મેટાઓના સહચર બને ઉચ્ચ ના વાત છાની. ૧૫૬. હારી શેભા અનુપમ અહે કુકતી ખૂબ લાગે, ઈર્ષ્યા પામી હજી સુરનદી નિત્ય આકાશ ભાગે; લીલાં લીલાં અનુપમ અહા બેટડાં ખૂબ શેભે, પંખીઓને મનુજ ગણને ખૂબ વિશ્રામ થશે. ૧૫૭
સ્વતંત્રતા સ્વાતંત્ર્ય તું પ્રતિદિન વહે ફેરવી વહેણ પાસાં, પેસી મધ્યે નયન નિરખે લાગતાં વહેણ ખાતાં, શિક્ષા દેતી મનુજ ગણને ખૂબ સ્વાતંત્ર્ય ધારો; સ્વાતંત્ર્ય જે જગ નહિ રહે થાય તેને જ મારે. ૧૫૮ મેઘની સ્વારી–વર્ષીકાલસીન, કાળા મેઘ તુજ પર ચઢી ગડગડી ખૂબ ગાજે, વેગે વિદ્યુત્ ચમક ચમકી રેશનીથી વિરાજે; વર્ષા વર્ષે ધડધડ હવે ચાતકે ખૂબ દેડે, શેભા હારી અનુપમ અહા કેઈ આવે ન હેડે. ૧૫૯ ગાજી વણી ચમક ચમકી મેઘ તે થાય છે, ધોળી કીતિમિષ નભ રહે મેઘને એહ એળે;
www.kobatirth.org
For Private And Personal Use Only