________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
દેખા વૃક્ષ પરહિત ભણી જીવતાં શીર્ષ સાટે. વાતે વાયુ પરહિત ભણી ચંદ્ર ભાનુ પ્રકાશે, લેવું દેવું પરહિત ભણી સર્વ માટે સમાસે પેાતાનું સા જગહિતભણી વર્તને જે ધરે છે, તેનુ જીવ્યુ' સફળ જગમાં વિશ્વ તેને મરે છે. ૧૫૩ સાથી માટે અવીતલમાં ધર્મ એ ચિત્ત ધારા, વિશ્વાર્થે સાવન ધરવું નિઃસ્પૃહી થૈ વિચારે; ઇચ્છાઓ જે અશુભ જગમાં સ્વાર્થમાટે વહે છે, જીન્યા ના એ જીવન ધરતાં પાપ દોષો લડે છે. ૧૫૪ નિષ્કામી થૈ પરહિત ભણી જીવવું આત્મભાગે, માની થૈને જગહિત ભણી જીવવું ધર્મ યાગે; જાણી એવું હૃદયઘટમાં જીવવું વિશ્વ માટે, આલેખીને હૃદયપટમાં જીવવું ધર્મ વાટે. કુતીમાથી.
ઉન્હાળામાં રજ બહુ ઉંડે વાયુ વંટોળીયાથી, વિપત્તિમાં નહિ દુર જતા કુદ્રતી જેહ સાથી; મૂળા જેવી અધર ઉડતી ઉચ્ચ કેવી મઝાની,
www.kobatirth.org
૧૫૨
૧૫૫
For Private And Personal Use Only