________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ જીવ્યું થાતું સફળ જગમાં સર્વ પાપ હર્યાથી. ૧૪૮ દેવે જેવા મનુજ કરવા પાઠ સેવા શિખાવી, આદર્શ હૈ મહીતલવિષે પ્રેમ પાઠ ભણાવી, મીઠી સેવા પ્રભુપદતણી પ્રેમ કયારી મઝાની, સર્વે પાપ હરણ કરતી પૂર્ણ પ્રેમેજ માની. ૧૪૯ કુદ્રત્ ખેલો અનુભવ ઘણું આપતા જ્ઞાનિને, કુદત દસ્થ જગ મદ હરે તાન દે તાનીઓને; જે જે કુદત્ રસ દિલ લહે સેવનામાં રહે છે, સેવા કુદ્રત શિખવતી ઘણું જ્ઞાનયેગે વહે છે. ૧૫૦ જ્ઞાનીઓને અનુભવ ઘણે આવતે રોય, દ સઘળાં અનુભવ દિયે સેવના ધર્મ ભેગે; શીખ્યું સાચું અનુભવ કરી કુકતી દશ્ય દેખી, થાઓ બીજા અનુભવ ઘણા કુદ્રતી દ્રશ્ય પિખી. ૧૫૧
પરહિતાર્થ જીવન, વિધાર્થે તું ઍવન ધરતી વિશ્વને એ શિખાવે, વિશ્વાર્થે હે જીવન ધરવું વિશ્વમાં પૂર્ણભાવે; સ્વાર્થે જીવે નફટ મનુજે સન્ત તે અન્યમાટે,
www.kobatirth.org
For Private And Personal Use Only