________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સાની સેવા નિશદિન કરી સાબરે આંક વાળ્યે,
આ હા હારૂં જૈવન સફ્ળ વેગ હેવે ન ખાન્યા. ૧૪૪ વ્હાલી સાના હૃદય ઘટમાં પ્રેમની પૂર્ણ દેવી, સંતાએ તે મન વચવડે પ્રેમથી પૂર્ણ સેવી; વેદે ત્હારા અવનીતલમાં વ્યક્ત શબ્દો ઉઠેલા, નાદબ્રહ્મ રવરવ વિષે રાગ ભાવે રટેલા. સેવા સેવા વણ નહિ કશા વિશ્વમાં અન્ય મેવા, સેવા દેવા અનુભવ ખરા જીવને મિષ્ટ સેવા; સેવામાંહી જૈવન સઘળું ગાળવું ધર્મ સાચેા, સેવા કીધા વણુ જગ અહા અન્ય છે ધર્મ કાચા. ઠા સર્વે અવનીતલમાં મત્ર સેવા જગાવે, સારી સેવા અખિલ જગની જન્મના લ્યોજ લ્હાવો, સેવા રૂપી છૅવન વવું સાબરે એ શિખાવ્યું, આદશી થૈ મુજ ઘટ વિષે સત્ય એ તત્ત્વ ભાગ્યું. ૧૪૭ બાકી જીન્યુ' વ્યર્તીત કરવું વિશ્વસેવા કરીને, એવું નક્કી નિજ દિલ ધર્યું પ્રેમભાવે ભરીને જીવ્યું થાતું સફ્ળ જગમાં વિશ્વસેવા કર્યાથી,
www.kobatirth.org
૧૪૧
૧૪૬
For Private And Personal Use Only