________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
અહુ જાતનાં શાકો થતાં દરિયાવ દિલથી દેખશે. ૧૪૦ નવનવપણે ઉપયાગી થૈ સંતોષતી સહુ જાતને, નવનવ શિખામણ આપતી જગમાં વસેલી જ્ઞાતિને; આધાર સહુને જે મને ઉપચાગી થૈ તે જય લહે, સહુને જીવાડે નવનવે જીવને મહાયશ તે વહે. ૧૪૧ કોમળતા અને ધીરતા.
માખણુથકી કોમલ ઘણી પત્થરથકી કાઢી ઘણી, ઘન પત્થરને ભેઢતી સરલાઇથી સાહામણી; શીતળ સ્વભાવે શાભતી નીચી સ્વભાવે ચાલતી, અનીને જગતમાં યોગિની હસીને મધુરૂ મ્હાલતી. ૧૪૨ શિખવાડતી જન જાતને મનમાં ઘણું કામળ થવું, મેરૂ સમા કાઠા મની દુઃખા સહીને થેાલવું; સરલાઇ મીઠા હાસ્યથી આનંદજીવને જીવવું, શીતળ સ્વભાવે ભીને નિજ જીવન વ્હેવું નવનવું. ૧૪૩ સેવાધર્મની મહત્તા.
સાની સેવા નિશદિન કરે અન્ય બીજું ન ખોલે, હારી જોડી જગ નિહ મળે કોઇ આવે ન તેલે;
www.kobatirth.org
For Private And Personal Use Only