________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
બહુ કેવડાની ઝાડીમાં હિંસક પશુઓ સુઇ રહે, ઠંડક મળે ત્યાં સિહુ સરખા આવીને શાન્તિ લહે. ૧૩૯ તાપે તપેલા લાકને વિશ્રામ ઠંડક આપવી, આદર્શ બનીને શીખવે શાન્તિ મઝાની થાપવી; સખળાં અને નબળાં જના ક્રૂ લહે જ્યાં આશરે, પરમાર્થમાં વ્યાપક અની આશ્રય અને છે તે ખરા. ૧૩૭ દ્વારા સજીવન જ્યાં ઘણાં ત્યાં આત્મશક્તિ કેવડા, ઉગી થતા માટા સુગંધે વ્યાપતા જીભ પરવડા, ઝર ઝર વડે પાણી સજીવન ત્યાં અહે તે થાય છે, સજીવન ઝરણું પ્રગટાવતાં લીલા ઘણી પ્રગટાય છે. ઉષ્ણતુમાં ત્રીહિ ધાન્યનાં ક્ષેત્રા મઝાનાં શોભતાં, નીચાં નમી ત્રીહિ લેાળીયાં શુભ નમ્રતાથી આપતાં; સાબરમતીમાં પાકીને શુભાલી ભાવે ડોલતી, મંગલમયી જગમાં ભલી હું ભાવ એ દિલ ખેાલતી. ૧૩૯ ખેતી થતી બહુ ધાન્યની ઉષ્ણુર્તમાંહિ જાવું, આધાર તેથી સર્વને દુષ્કાલમાં મન આણવું; પાકે મનાહર ચીભડાં ટેટી બટાટા પેખશે,
૧૩૮
www.kobatirth.org
For Private And Personal Use Only