________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
૧૩૨
સુખમાંજ ગાળે છંદગીને સર્વ દુઃખો વામતા. જો તાડ ઉંચું બહુ વધ્યું પણ નમ્રતા તે ના ધરે, તેથી ન શોભે તે જરા મહુવાતથી વેગે પડે; જો નમ્રતા આંખા ધરે નીચા નમે કેરી ફળે, ઉંચા ધરે છે નમ્રતા અકડાઇમાં નીચા શળે. મહુડી પહાડા પાસમાં ઝરણાં સદા ઝરઝર વહે, ઝરઝર વહી શું! શું! કહે એ મર્મ તેા સાની લહે; કુદ્રત્તા પ્રાફ્રેસરો ઝરઝરરવે રાજી થતા,
એ ઝરણુ ઝરઝર રવ સુણી તન્મયપણે ત્યાં થૈ જતા. ૧૩૪ આત્મપ્રદેશોમાં વહે આનંદ ઝરણાં જીવતાં, સાખર શિખવતી લેાકને દેખા હૃદયમાં દ્વીપતાં; એ અનન્ત જીવનજીવને વ્હેતાં અનન્તામાં મળે, આનંદઘન પોતે ખની આનંદઘનમાં તે ભળે.
આશ્રચીઆનુ ઉન્નત જીવન.
આરણ પહાડા પાસમાં ઉગે મઝાના કેવડા, પ્રસરાવતા શુભગધને ઉંચાઇમાં રકકર જેવડા;
૧ સડી જાય છે—અગડે છે.
૨ હાથી.
www.kobatirth.org
૧૩૩
૧૩૫
For Private And Personal Use Only