________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
રણસિંહપૂરા પાસમાં તવ તેંડમાં ઉજ્વલ ખલ, અધુના નીકળતી યંત્રથી રત્નાઘ ધરનારી વડી, શિક્ષા જનેને આપતી ઉજ્વલપણું કાર્યો કરી, ધરતા રહે નિજ ચિત્તમાં નિર્લેપતા વેગે વરી. ૧૨૯ કીધા વિના ધે ઘણું દેખાય નહિ જે જે રહ્યું, જે શોધતા તે પામતા એવું જ શાસ્ત્રોમાં કહ્યું, વિજ્ઞાનીઓ સાબરમતી તટ શેધ ખોળે બહુ લહે, ભાવી અનન્ત કાળ છે શું થશે જ્ઞાની કહે. ૧૩૦ નમ્રતાથી ઉચ્ચતા. દિનરાજ રાત્રિરાજ ને વનરાજ પાસે આવતા, પાણી જ પીવાને કારણે નીચું જ શીર્ષ નમાવતા; તેથી શિખામણ એ મળે છે નમ્રતા સહુને ઘટે, નીચે નમ્યાથી જીવકની આપત્તિ સર્વે મટે. ૧૩૧ જે જે જીવાડે સ્વાત્મને તેને નમીને ચાલવું, આ વિશ્વને એ કાયદો સંરક્ષી જીવન ગાળવું; જે નમ્રતાથી ચાલતા તે આત્મજીવન પામતા,
૧ ચાક. ૨ જીવનારની.
www.kobatirth.org
For Private And Personal Use Only