________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
વિચિત્ર પિત્ઝાં ર'ગથી લાગે જ મન રળીયામણાં; તવ તે’ડ રૂડાં પખીયાના આશરે શેભી રહી, ગાવે પ્રભાતે ગીતડાં મધુરાં હૃદય વેદો સહી. શોભા સદા આશ્રયતણી છે આશ્રયીથી જાણવી, આશીર્વાદી ગીતડે આશ્રય ભલાઈ નવ નવી; જે આશ્રયાને આપતા તે પ્રીત્તિ યશથી વ્યાપતા, શોભા મઝાની પામતા દુનિયાવિષે રહેતા છતા. તવ તેડ ઉપર વિયા શેાભી રહી પુષ્પાવર્ડ, શુભગધ પ્રસરે ચાદિથે ભા ન એવી ક્યાં જડે; કવિ કીર્ત્તિથી દાની યથા તેવી અહા તું શેલતી, શુભ કીર્ત્તિ ઉજવલ પંખીડાંથી વિશ્વ જનને થેાલતી.૧૨૭ સંગતિનું પરિણામ
પરિણામ તવ પાણી લહે રંગો મળે તેવું બની, તેથી શિખવતી લેાકને પિરણામતા સેાહામણી; પરિણામ પામે સર્વમાં તે વિશ્વમાં જીવ્યા કરે, પરિણામ શક્તિ મેળવીને માનવી જગ જય કરે. ૧૨૮ ૧ આર્ય ઋષિયાના વેદોના જેવા આનન્દ્રય શબ્દના વેદે.
www.kobatirth.org
૧૨૫
૧૨૬
For Private And Personal Use Only