________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
અશક્ય નહિ આ વિશ્વમાં કેઈજ આત્મિક બળ છતાં.૧૨૧ તવ પ્રાણથી ઉપકંઠમાં ઉગી વનસ્પતિ ઘણું, તેના ગુણ બહલા અહે તેથી જ છે સોહામણી; તવ ટેવ શિખી પ્રાણ દે તે પણ અહે પર કારણે, વારણ્યાં, તેથી કરે વાર લેકે જાય છે તુજ વારણે. ૧૨૨ ઉપકંઠમાંહિ લીંબડા ને પીંપળા આંબા ઘણા, શોભી રહ્યાં વૃક્ષે ભલાં જેમાંહિ છે ના કંઈ મણ ડાળાં હલાવી પાંદડાં સત્કાર દે આવેલને, સાબર ગુણેથી ડેલીને ખેલે જ રૂડા ખેલને. ૧૨૩ સંગતિ, પરમાર્થીની સંગત કરે પરમાર્થતા દિલ આવતી, સંગત કર્યાથી સ્વાથની મન સ્વાર્થવૃત્તિ છાવતી; બળવાન વાતા વરણની અસરેજ અન્ય પર થતી, માટેજ સત્સંગત કરે જેથી લહે સુખ સંપતિ. ૧૨૪ આશ્રયીવડે થતી શેભા કીર્તિ તવ તેંડમાં બાકાં ઘણું તેમાં રહે પંખી ઘણું,
www.kobatirth.org
For Private And Personal Use Only