SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ દાતાર થઈ નિજ જીવનને અર્પણ કરે એ કારણે, દાતાર વાદળ તુજ ઉપર ભમતાં ભમે જઉ વારણે; આપેલું પાછું મળે છે. વૃષ્ટિ કરે મન માનતી એ વાદળાં ભાવથી, આપ્યુ મળે પાછું સકલ રૂપાન્તરે શુભ દાવથી. ૧૧૮ એ અભ્રઘટનાથી જનાને શિક્ષણા સાચાં મળે, સ્વાર્પણ કર્યાની પાછળે દાતાર ભમતા પળ પળે; ઉપગ્રહો પરસ્પરે આ વિશ્વમાંહિ પરવડે, કુદ્રત્તા એ કાયદો દાતારને દાની મળે. તવ ઉપર પૂલા આંધીને લોકો કરે છે નિજ ગતિ, ગાડી જતી ગાડાં જતાં યુક્તિથી વશમાં આવતી; ૧૧૯ આ વિશ્વના છે કાયદો છતાય સહુ યુક્તિ મળે, મા અને યત્રા થકી પણ તંત્રનુ` મળ છે બહુ કળે. ૧૨૦ તંત્રનું મળ. મંત્રા થકી યંત્રો વધે ચત્રા થકી તત્રા વધે, જેનીજ જ્યાં ઉપચાગિતા તે ત્યાં વધુ છે ગુણુ સધે; મા અને યત્રાવડે તાવડે સહું વશ થતા, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy