________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જેને ઘટે જે રીતથી ઉપયોગ ત્હારા બહુ કરે, ઉપયોગ જેના બહુ થતા તેનીજ કીંમત છે ખરે; ઉપચાગી થઈને વિશ્વમાં જે સર્વ જનને ખેંચતા, વ્હાલા અને તે સર્વના ઢષ્ટાંત એવાં બહુ છતાં. ૧૧૪ માતાની ઉપમા,
આ વિશ્વમાંહિ જલ વિના જીવાય કેાને નહિ અરે, એ જલજીવન ધારી અને છે જીવન દાતા તું ખરે; સાબરમતી માતા કહે દુનિયા અ। તેથી ત્સુને, માતા સમા અનવું ઘટે શિક્ષા જ આપે છે મ્હને. ૧૧૫ માતા સમા તીર્થંકરા ને ચેોગીએ સન્તા ભલા, જીવાડતા જંગ જીવને આનંદજીવનમયકલા; પૂજાય પહેલી વ્યંજનામાં સ્વર્ સમી માતા ખરે, સાબરમતી શિખ દે" ભલી મરીને જીવાડો સુખ ધરી.૧૧૬ વધામણાં.
વર્ષા સમે વર્ષાદ સારા આવતાં જ વધામણાં, લોકા કરે છે ઠાઠથી ત્હારાં મનોહર ભામણાં; ઉપકાર કારક લેાકની પૂજા જગમાં થાય છે, ઉપકારના લવ લેશ પણ ખાલી ન ક્યારે જાય છે. ૧૧૭
www.kobatirth.org
For Private And Personal Use Only