SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ નૈસર્ગ રીતિથી થતાં ત્યાં બોલવાનું કંઈ નહીં. ૧૨ સામું પરસ્પર દેડવું નૈસર્ગપ્રીતિના બળે, એ પ્રેમ કુદ્રત્ કાયદો શીખે કદિ ના આવડે; શીખડાવવા શા લેકને પતિપત્ની પ્રીતિ કાયદા, નૈસર્ગપ્રીતિ કાયદા ત્યાં મેળના નહિ વાયદા. ૧૦૩ મળનારની શુભ પ્રીતિથી સામે પ્રભુ ઝટ આવતે, દિલતાર મળતા તારને દિલના ઉઠેલા જાણવું; નિશ્ચલ મઝાની પ્રીતિ ત્યાં દિલડાં પરસ્પર સાક્ષીઓ, નૈસર્ગ આનંદ રસ મળે સ્વાભાવિકી પ્રીતિ બળે. ૧૦૪ સ્વકમાંથી અવતરી ઉપકાર કરવા અહિં ભલી, એવી થતી મન કલ્પના મરૂ દેશમાંથી નિકળી; જલ દ્ધિ ત્યાંથી લાવીને ગુજરાતમાં મટી થતી, ઉપકારમય જીવન, કન્યા પરાયા કારણે અબ્ધિ પતિ ગૃહ હાલતી. ૧૦૫ ઉપકારજીવનમય ભલાં નદી વૃક્ષ સન્તનાં સદા, પર હેત પ્રાણો ધારતા નિષ્કામતા ઘટ ધારતા; કન્યા જીવન સાબર સમુ સંપત લહી પતિને મળે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy