________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથનું પાસે આવવું, નિજ ગુણ ખપી જે જે હશે તે આવશે નિજ પાસમાં, જે!!! માલતી પાસે જતે ભમરાજ ગંધાકર્ષણે સાગર તળીએ માર્તિકે તે કાઢવા લેકે જતા, સાગર તળીએ પહોંચીને કાઢેજ બાહિર મોતીડ. ૯૯ પ્રત્યર્થીઓ નિજ ગર્જથી પાસેજ આવે ચાલીને, સામું જવું પડતું નહીં ગુણવંતને ગુણ વેગથી; આકર્ષણે ગુણબળે પાસેજ આવે અર્થીએ, ઝટ ધમ પછાડે છોડીને શિક્ષા ગ્રહ નદી પાસથી. ૧૦૦ સાબરમતી બહુ પ્રેમથી સાગર પતિ મળવા જતી, વાટે વિસામે ના કરે એકાગ્ર મનથી ચાલતી; પ્રીતિથી પરસ્પરનું સામા જવું, નિજ પ્યારીના આકર્ષણે સાગરપતિ હામે તે, છોળે ઉછાળા હસ્તથી બે ભેટીને ભેગાં થતાં. ૧૦૧ પ્રીતિ પરસ્પર સત્ય ત્યાં બેનાં હૃદય ઉછળે ઘણાં, સામાં પરસ્પર દેડતાં બંને જણાં પ્રીતિ બળે; બનેવિષે જ્યાં પ્રેમ ત્યાં સત્કાર બળ આકર્ષણ,
www.kobatirth.org
For Private And Personal Use Only