________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પાછળ થકી ઉંચા થવું અવસર મળે કળયુક્તિએ;
માટા આગળ અક્કડ ન રહેવુ અક્કડ રહીને નાશ પોતાના કિદ કરવા નહીં, જ્યાં અધિક શક્તિ હોય ત્યાં નીચા નમી પ્રગતિ કરો. ૯૫ વર્ષાઋતુમાં રાત્રીમાં તમરાં મઝાનું ગાય છે, એતા ગવૈયા તાારા ઉપકડમાં સાહાય છે; દાનીયા ગવૈયા.
૯૬
ઝૂં અને ભે ભે... અવાજે ગીત ગાતાં દેડકાં, ઉપજીવકા ને યાચકા ગાયન કરે છે દાનીનાં. તવ રેલ સ્વારી આવતાં લઘુ વૃક્ષ નીચાં થઈ જતાં, નીચાં નમી ઉંચાં થતાં એ રેલના ઉતર્યા પછી; અક્કડ રહી ના નમે તેને ઉખેડે મૂળથી, એથી મળે શિક્ષણ બહુ જગલેાકને મન જાણવું. જલપાન આદિ ઇચ્છીને આવે જ લોકો પાસમાં, પશુ પ ́ખી પાસે આવતાં જલપાન કરવા કારણે; જે જે પ્રદેશે વહી રહી ત્યાં અર્થી પાસે જીવતા, જેને જ જેની ખપ અહા તે આવતા તે પાસમાં. ૯૮
www.kobatirth.org
८७
For Private And Personal Use Only