________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
સામરમતીના ખેલ એવા સાંભળી ખુશી થયા, ભૂલે નિહાળી આત્મની લેાકેા નિરૂત્તર થઇ રહ્યા; કુતણે એ કાયદો જે થાય છે તે શુભ ભણી, સન્તા ન દેખે દોષને કુદ્રત્તણા જ્ઞાની મની. ઉષ્ણતેમાં વીશ વર્ષ પૂર્વે કૈંડ સમ વહેતી હતી, ઢીંચણુ સમી અધુના વહે કલિકાલમહિમાયાગથી; આડી ઘટે વૃષ્ટિ ઘટે યુદ્રત અકલ ઘટના ખરે, નહિ એક સરખું કે રહે બદલાય સહુ કુદ્ર મળે. નદી ઉપરે ભાનુ ફરી સમજાવતે ફરતાપણું,
અવસ્થા ફરે છે.
ત્રણે અવસ્થા થાય છે એક દિવસમાં મ્હારી અહે; મોટાતણી એવી ગતિ ત્યાં અન્યને શે આશા. સાબરમતી હારી તથા ત્રણ્યે અવસ્થા થાય છે. ત્રણ્ય અવસ્થા સર્વની ત્યાં વાત શી ? છે ગર્વની, મમતા અહંતા ત્યાગીને નૈસર્ગ જીવન ગાળવું; સાબરમતીને દેખીને શુભ સાર મનમાં આણુવે, પરમાર્થજીવનપ્રગતિમાં આનંદ અય માવો. નીચા નમીને ચાલવું બહુ શક્તિમન્તાને ખરે,
www.kobatirth.org
૯૧
૨
૯૩
૯૪
For Private And Personal Use Only