________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
હદ પાર જલને અબ્ધિમાંહિ નાખી જગ સેવા કરું, બહુ લાભ અ૯૫જ હાનિને કરતી રહી જગ સંચરૂં. ૮૬ સમજ્યા વિના જગલેકને ભાવ જ ઘટે છે જાણવું, ત્યાં દેષ કેને આપ એ લક્ષ્યમાંહિ આણવું, સરખી સદા રહેતી નથી કે વસ્તુ પર જન પ્રીતડી, સ્વાર્થેજ ભાવાભાવ છે બદલાય મનની કલપના. ૮૭ પાણી અનતા મણ અરે હું અબ્ધિમાં લેઈ જતી, ભરતી ભર્યામાં ફરજથી લેકે ન જ્યારે ખપ કરે; મેટાં તળાવે નહેરેમાં પાણી પડયું જે સંગ્રહે, મહારેલ ત્યારે નહિ થતી એ સમજવું બહુ હેલ છે. ૮૮ બહુ પાક ક્ષેત્રોમાં થતાં દુષ્કાળ પીડા ઝટ ટળે, નહેરે તળાવે છેદીને જલ સંગ્રહ સમજુ જને; સમજે નહીં તે લોકને છે દેષ માટે જાણ, નિજ દોષ દેખે નહિ ને પર દેષ કાઢે ભૂલથી. ૮૯ ગામ તણાતાં રેલમાં ત્યાં ભૂલ કાંઠા લેકની, જે અગમચેતી વાપરે તે નહિ તણાતા રેલમાં; આ વિશ્વમાં એવી નથી પ્રવૃત્તિ જ્યાં દેશે નથી, બહુ લાભ અપ જ હાનિએ પ્રવૃત્તિ સહુમાં શ્રેષ્ઠ છે. ૯૦
www.kobatirth.org
For Private And Personal Use Only