________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
બહુ તાપના ગર્ભ રહ્યું છે જલ ઘણું શાન્તિ તણું, માટે જ જે જે થાય તે સુખ હેત જગમાં માનવું. ૮૨ સાબરમતીને પૂછતા કે હૃદયના ભાવથી, કઈ વર્ષમાં મહારેલને લાવી જનેને પીડતી; પશુ પંખીઓ મૃત્યુ લહે ગામે તણાતાં તીરનાં, સાબરમતી પ્રતિ સેકેની પૃચ્છા. પાછું અનતા મણ અરે ખેંચી જતી ઝટ અબ્ધિમાં. ૮૩ તું દેવી સમ થઈને અરે કેમ રેલ મેટી લાવતી, નારાજ લકે બહુ થતાં હારી અરે એ ચાલથી; મહારેલથી તુજ પર થયેલે ભાવ બહુ ઓછે તે, હદ બહાર થાતાં પૂજ્યતા ઘટતી અહી મેટાતણી. ૮૪ કારણ કહી તેનું ખરું સંશય વિદ્યારે પ્રેમથી, આશય ખરા સમજ્યા વિના સંશય ઉઠે છે સર્વને; સાબરમતી પ્રેમે કહે ભાવે સકલ શ્રેતા સુણે, વહેવાય કુદરત્ કાયદે ત્યાં દોષ નહિ છે કેઈન. ૮૫ સાબરમતીને ઉત્તર, મહાવૃષ્ટિ જલથી ખેતરો બગડે અહો બહુ દેશમાં, તે પાણીને ભેગું કરી વહેતી રહું મહારેલથી;
www.kobatirth.org
For Private And Personal Use Only