________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
સજીવન પતિ મળીને અમર થાતી પતિવૃત જાળવી. ૧૦૬ સતી. સાબર સમી સતીઓ જગમાં ધર્મની શેભા ધરે, અવટંક શૂરી ટેકીલી ઈર્ષ્યા ન મનમાં આચરે; સાબરમતી નિજ પાણથી શૂરા જને પ્રગટાવતી, સતીઓ તથા નિજ સત્વથી પ્રગટાવતી ર્વીર બાળકે. ૧૦૭ વકવન, વાંકી વહીને કારણે જગ વકતાને શીખવે, કલિકાલમાંહિ વકતા ધાર્યા વિના જીવાય નહિ; વૃક્ષે સરલ છેદાય છે વાંકાં ન છેદોતાં અહે, વંચાય છે સરલા અને વાંકા જ જીતી જતા. ૧૦૮ અતિશય થવું વાંકા નહિ અતિશય થવું સિદ્ધા નહીં,
જ્યાં જ્યાં ગતિ જેવી ઘટે તેવી જ ત્યાં તે રાખવી; હદ બહાર સરલાઈ ધરે હાર્યાંજ હિંદુઓ ઘણું, જગમાં જીવ્યાની આશ તે શિક્ષા ધરે એ યુક્તિથી. ૧૦૯ માર્ગ કરીને વહેવું, બહુ પસ્થમાં માર્ગ કરતી વિશ્વને એ શિખવતી,
www.kobatirth.org
For Private And Personal Use Only