________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
કાઢે જ કાદવ તીરપર ને સાર મધ્યે રાખતી,
સ્વજાતિમેળ. કુદ્રતણા એ કાયદા નિજજાતિથી જાતિ મળે, વૈજાતિ ભેગા થઇ રહે પણ્ તન્મયે ના તે ભળે; નિજ જાતિમાં જે ના મળે તેનેજ દરે કાઢવા, જગ લેાકને એ કાયદાની શીખના દે લાડવા. જે ત્યાજ્ય કાદવ મલીનતાસમ દૂર તેને કાઢવું, નિજ કૃત્યથી શીખ દેઇને જગ લોકને જ સુધારતી; શુભ સાર જે જે હાય તે નિજમાંહી રક્ષી રાખવું, સમજાવતી શુભ સાનમાં આચારથી ઝટ અભિનવુ. ૭૬ રંગે રૂપેરી દેહથી દીપે ઘણું જળ ઉછળે, જ્યાં કુદ્રતી નિજ અંગની શોભા અહે ત્યાં વસ્ત્ર શું? શાલા સ્વભાવે અંગની સદ્ગુણવડે સહુની થતી, એ ખેલ સહુને શીખવે ને ફ્રેંસના દૂર કરે. કુદ્રુતી ખરી શાલા, વજ્રોવડે ાભાવવા જે ફ્રેસના નવ નવ થતી, તેથી ખરો ના ફાયદા ને માન શોભા નહિ ખરી; હૈયા વિનાના બહુ જને ભૂલે જ કૃત્રિમ ભેંસને,
www.kobatirth.org
७४
૭૫
७७
For Private And Personal Use Only