________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
૭૦
મનમેળથી ઠંડક, કાંઠે ઉભેલા લેકને ઠંડક કરે વાયુ ભલી. વાયુ મળી નદી સંગમાં મસ્તી કરે મન માનતી, ઉથલાવવા યત્ન કરે છે નાવડાંને જોરથી; મેળ મળે મન મેળથી ને અન્યને ઉથલાવતે, નિજ મેળુપર તરનાર કેણ જ ભાવ દિલમાં લાવતા. ૭૧ પાણી સજીવન પામવા ઉંડી ઘણી વહીને થતી, ઝરણું સજીવન પામીને ખળખળનિનાદે વહી જતી સમજાવતી એ સાનમાં ઉંડા વહી હૃદયે ઘણું, પાણી સજીવન પામવું પ્રગતિ પથે વહેવું સદા. ૭૨ પાણી સજીવન પામતાં નિજ જીવન નહિ સુકુ થતું, ઉષ્ણસંકટકાળમાં રહેણું સજીવન વહી રહે,
હેણું સજીવન પાણીના પ્રગટાવવા ઉંડા થવું, નિશ્ચય જગના લેકને એ સત્યશિક્ષા આપતી. ૭૩ કાઠે ઘણા ઉપર તરે નીચે રહે પથ્થર ઘણું, નહિ સંગ્રહે એ કાષ્ટને ભેળે ભળે ના તેથકી, એ તીરપર ઝટ કાઢતી ઝડ ઝાંખરાં કાષ્ટ ઘણું,
www.kobatirth.org
For Private And Personal Use Only