________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ગતિ પ્રતિરોધ કરતા પત્થરોના ચૂરીને ચૂરો કરે, પ્રતિરોધકના નાશ. મર્યાદબંધક ભેખડના ચૂરીને ચૂર્ણ જ કરે; પ્રતિરોધકને ચૂર્ણ સમ કરવા શિખવતી લોકને, ગતિરોધકો સૂર્યા વિના પ્રગતિ ઐટિતિ નહિ થતી. ૬૭ એક્કો કરીને અનન્ત જલબિન્દુ મળી ભેગાં વહે, બહુ જોરની વૃદ્ધિવડે બહુ ભારને પણ ખે'ચતા; એક્કો કર્યાં વણુ વિશ્વમાં પ્રગતિ થતી નહિ કોઈની, એક્રે.
એક્કો કર્યાથી પ્રગતિથી વહેતા રહે જગ લોક સહુ. ૬૮ વાદળથકી વૃષ્ટિ પડે દીધું જ તેવું આપવા,
નદી પાસ વાયુ દોડીને આવી ઘણું આલિંગતા પ્રેમિક્રીડા,
૬૯
ાળા ઉછળતી કેલિી જલમાં કુંડાળાં બહુ થતાં, પ્રેમી મળે જ્યાં પ્રેમીથી ત્યાં પ્રેમક્રીડા એડવી. પ્રેમી મળે પ્રેમીથકી ત્યાં હર્ષ કલ્લેાલા ઉઠે, આનંદ નહિ આવણુ ખીજો તેથી કુંડાળાં થાવતાં; ટા થતા વાયુ મળી મન મેળથી ઠંડક થતી,
www.kobatirth.org
For Private And Personal Use Only