________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવનવપરિવર્તન. સામરમતી શોભા ધરે નવનવ ઋતુમાં નવ નવી, શુભ નવનવા પરિવર્તને લાગે નહીં અળખામણી; જે જે સમે સંયોગ જેવા ઉદ્દભવે તે ઝીલતી, અભિનવ રસીલી થઈ જતી મૂલરૂપ કાયમ રાખતી. ૬૩ સાબરમતી શિક્ષણ ગ્રહી સમય પ્રમાણે ચાલવું, નવનવ સમયમાં નવનવાં પિરવર્તનેાને ધારવાં; નવનવ ધરે પરિવર્તનો તે રસીક સહુને લાગતા, મૂલરૂપ કાયમ રાખીને તે વિશ્વમાંહિ જાગતા. પરિવર્તન બદલાય તેના નાશ નહિ ક્યારે થતા, કુદ્રત્તા સંયાગને જે અનુસરીને ઝીલતા; દે શિક્ષા શુભ નવનવા સાબરમતી માન જ ધરી, નિજ ખ્રિસમસૃષ્ટિ થતી રમણીયતા નવરસ ભરી. શૃંગાર આદિ નવ રસે રંગી રસીલી શોભતી, જે નવરસીલા રંગીલા લાકો જ તેને થાભતી; રમણીયતા નવલા જીવનમાં નવરસે વહેતી રહે. નવરસે વહેવુ. આનન્દરસની ઝાંખી ત્યાં એવું શિખવતી જગ વહે. ૬૬
૫
૬૪
For Private And Personal Use Only