________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પશ્ચાત સ્થિરતા આવતાં નિર્મલપણું વધતું જતું. ૫૧ પહેલીજ જ્યાંથી નીકળી ત્યાં સાજ કેની ના મળે, તપણુ ધરી ધીરજ સ્વયં આગળ વહી સ્વાશ્રય બળે; આગળ વહેતાં ઝરણું વહેળા આવીને તુજમાં ભળ્યા, તેથી બની મેટી જગને પાઠ સારે શીખવે. પર
સ્વાશ્રય પ્રવૃત્તિ આરંભમાં કેઈ કાર્યમાં સહાયી બને નહિ આવીને, સ્વાશ્રયબળે પ્રગતિ કરે અન્ય ભળે નિજ સાથમાં, માટેજ પહેલા સ્વાશ્રયી બનીને પ્રવૃત્તિ સેવવી, સાહાક અન્ય મળે પાછળથકી જગકાયદે. પ૩ સ્વાશ્રય સમું કે બળ નહિ આ વિશ્વમાં જ્યાં ત્યાં જુઓ, સાબરમતી પેઠે વહે જે સ્વાશ્રયી થઈને રહે; આરંભમાં અ૫ પ્રવાહે રવાશ્રયે કાર્યો કરે, ઉત્સાહ શ્રદ્ધા ખેતથી ને યત્નથી મેટા બને. ૫૪ ઉપકંઠ ગામે પાસમાં રહેણાથકી વહેતી રહે, પશ્ચાત્ ઝટ પલટાઈને રહેણાથકી ખળખળ વહે;
સ્વાશ્રચીને સાહચ, રૂડી શિખામણ આપતી નિજ આશ્રયી પાસે જવું,
www.kobatirth.org
For Private And Personal Use Only