________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સ્વાર્પણ કરી તેને પછી બીજે પથે કહેવું ઘટે. પપ કે હિન્દુજન યાત્રાળુઓ આવે જ ન્હાવા કારણે, શ્રદ્ધાબળે તે સ્તવી નિર્મલ થવા યત્ન કરે; બાવા અતીતે શંખને કુંકી કરે ગર્જર; એ કમગિની દેવીની યાત્રા કરી આનંદ લે. પદ પરમાર્થની યાત્રા, પરમાર્થમાં સ્વાર્પણ કરી નિજ જીવનથી જે જીવતા, પૂજાય તે દેવીપરે આ વિશ્વમાંહિ જાણવું; યાત્રા થતી પરમાર્થગીની અહિ ! જગ જાણવું, પંકાય યશકીતિતણું શીખે જનેથી મહીતલે. ૫૭ સ્વાર્પણ કરીને જીંદગી જે વિશ્વસેવા આદરે, પૂજાય તે દેવીપરે સાબરમતી દે શીખને. સહેલું અને સમભાવ નિષ્કામીપણું જ્યાં આવતું, તે કર્મયોગી થાય છે સ્વાશ્રયબળે ઉધમબળે. પ૮ બે કંઠ ઉગે ઘાસ લીલુંછમ મઝાનું શુભતું, પાન ઉગીને પાસમાં શભા મઝાની આપતી;
૧ ઉંચી લાંબી એક જાતની વનસ્પતિ થાય છે તેને ગુજરાતમાં પાન કહે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only