________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રદ્ધા અને ઉત્સાહથી સેવી સદા સફળી થતી. ૪૭ મેવાડ મધર પૃથ્વીમાં તવ પાસ મેટા પર્વતે, મેટાઈ તવ સમજાવતા મેટા થતા તવ પાણીથી; લોકે જગતમાં જાણવું શિક્ષા ગ્રહે એવી ભલી, સતે સ્વયં લઘુતા ધરે મોટાઈ તેની જગ કરે. ૪૮ પાણું અનન્તામણ લઈ સાગરપતિ મળવા જતી, જલ મિષ્ટ તેને અબ્ધિમાં ભેળી સકલ ખારૂં કરે, તેથી શિખામણ આપતી જેને અહે! મળવા જવું, સ્વાર્પણ કરી સઘળું અને તરૂપતામય થઈ જવું. ૪૯ તન્મય થઈ મળવું. વર્તન સતીનું એહવું પતિને મળી પતિમય થતી, નિજ પૂર્વનું જે રૂપ તેને પાલટે પતિમય થતાં નિજરૂ૫ દ્ધિ અપીને પતિને મળી સતી રહે, પતિમય થવું સતીને ઘટે કુદ્રત્તણે એ કાયદે. ૫૦ શુભ ષ માસે મેઘની વૃષ્ટિથકી વધતી રહે, ડહેલું વહે પણ અહે! કાદવ ઘણે ધરતી વહે; નિજ વૃદ્ધિના આરંભમાં ડહોળાશ સહુ જનમાં થતી,
www.kobatirth.org
For Private And Personal Use Only