________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સરખા ગણી સહુ જીવને દાન અની જગ જીવતી. ૪૩ દૃષ્ટાંત એવું મન ધરે જે જે મળ્યુ. પરમાર્થમાં, કરવા જ તેનું દાન હક છે સર્વને લેવાવિષે; લેવું જ દેવું સર્વને નિજશક્તિના અનુસારથી, સહુનો સકલમાં હક્ક છે વાડો ન કાંટાની કરો. જે જે મળે તે સર્વેના માટે જ મનમાં માનવું, સાથે ન કે લેઇ જતું નિષ્કામથી દો દાનને; નદીના સમા જો ના થયા તે મનુજ થાતાં શું વળ્યું? વહેતા રહે આ વિશ્વમાં પરમાર્થજીવનકારણે. મરૂભૂમિ માતાને ઘણા મુજ ધન્યવાદો જાણવા,
૪૫
જન્મભૂમિને ધન્યવાદ.
www.kobatirth.org
૪૪
સંતાન જેનાં સ્વાર્પણે શાતને રાજી રહે; જે ક્ષાત્રકમાં ચેાગીઓની ખાણ સાચી મધરા, તે ભૂમિનાં સંતાન સાબર સમ અહા ! આશ્ચર્ય શું. ? ૪૬ માતા સમાં બાળક કહ્યાં ને વસમા ટેટા કહ્યા, શૂરી જણે છે શૂરને રજપુત જગમાં ગાજતા; તવ પાણીથી નિજ પાણીને રાખ્યું અહા ! નિજ આશ્રિતે,
For Private And Personal Use Only