________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચડતી પડતી. દહાડા ન સરખા કેઈના વહેતા જતા આ વિશ્વમાં, ચડતી જ ત્યાં પડતી થતી પડતી જ ત્યાં ચડતી થતી; જેવી અવસ્થા આવતી તેવી જ જીવે ભેગવે, અભિમાન કરવો ના ઘટે એવું જ પિતે શીખવે. ૪૦ જીવન ધરી પર કારણે વહેતી રહે છે દેશમાં, કંજુસ નહિ ક્યારે બને જલદાનની છૂટ જ ધરે; ઉપયોગ મનમાજે કરે બરે ભલે સમતા વરે, જગ લેકને શુભ શીખવે આદર્શજીવનતાબળે. ૪૧ પરમાર્થ કારણ જીવનતા ધરવી ઘટે સહુ જીવન, જેને ગમે તે લે અને દો જીવનમાં જે જે મળ્યું; કાપણ્ય નહિ ધરવું ઘટે નિજમાં સલને ભાગ છે, બરા ભલા ઉપગમાં નિજ જીવન ચાહે તે લહે. ૪૨ પરસ્પરોપગ્રહ, જલદાનના ઉપભેગમાં સરખેજ હક છે સર્વને, નિજ શક્તિના અનુસારથી ઉપગ છે સહુને સમે; વાડે ન કાંટાની ધરી અટકાવ કરવા કારણે,
www.kobatirth.org
For Private And Personal Use Only