________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યમ થકી શ્રદ્ધાળુઓ આનંદની મેં રમે. ૩૫ પીધું ઘણું તવ પાણુને રાણા પ્રતાપે પ્રેમથી, અવટંક શૂરે ટેકીલે તેથી થયે જગ ગાજીયે; કુંભે હમીર ને વિજલદે તવ પાણી પીને રાખીયું, નામે અમર જગમાં થયા ભેદુ કહે છે ભેદને. ૩૬ અંબેડ વડા વિજાપુર શહેર પેથાપુર વળી, મહુડી અનડા રણશિંગા ઘાંટુ વગેરે ગામના; રજપુત ભિલ્લે રક્ષીયા આશ્રય મઝાને આપીને, પાણું શરું છાનું રહે ના બીજ શૂરાનાં ઘણું. જલપૂર સમયે અશ્વદેટે દોડતી હેતી જતી, બે કંઠમાં માતી નહીં બુબુદ્દે ઘણા પ્રકટાવતી; ઘુઘવાટ કરતી જોરથી જડ ઝાંખરાં તાણ જતી, વાર્યું ન કોનું માનતી પાછું જતાં ધીમી થતી. ૩૮ સામર્થ્ય વધતાં સર્વની એવી અવસ્થા આવતી, બુબુમિષે એ ક્ષણિકતા સહુની વહી દર્શાવતી; ઘુઘવાટ સરખા ના રહે કેના સદા દિલ જાણવું, પાણી જતું સિનું રહે એવું હૃદયમાં આણવું.
૩૯
૩૭
www.kobatirth.org
For Private And Personal Use Only