________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
દાતારતા ઉપર હાથ તીર્થંકરા નિજ હસ્તને ભીક્ષાસમે નીચા કરે, દાતારના ઉંચા રહે છે હસ્ત તે સમયે અહા ! દેવું અહો ! ઉત્તમ કહ્યું લેવું જ નીચુ થઈ અરે ! નૈસર્ગ કુદ્રત કાયદાને ફેરવી ના ! શકે. જલને ગ્રહણ કરતા રહે લેાકેા સકલ નીચા નમી, જલ જંતુને એ કાયદા લાગે નહીં પ્રીત્યા અહે ! અંગાંગીને તન્મયપણું નીચા નમ્યાનું ત્યાં નહીં; જ્યાં જીવવું જુદા પડી ત્યાં નમનરીતિ છે સહી. ગંગા મહી ને નર્મદા તાપીથકી સ્પર્ધા કરે, સમૃદ્ધિથી મોટી થવા યત્ને ઉપાયે આચરે; સ્પર્ધામળે ઉત્સાહ ધીરજ લાગણી વધતી રહે, ઈર્ષ્યા વિના સ્પર્ધા ભલી આત્મન્નતિ વેગે વહે.
www.kobatirth.org
કર
૩૪
સ્પર્ધા.
સ્પર્ધા શિખવતી લોકને સ્પર્ધા કરી આગળ વહા, પાછળ પડા ક્યારે નહીં આગળ વહી સુખડાં લહે; સ્પર્ધા ગુણાની પામવા યત્ન કરો કાટી ગમે,
For Private And Personal Use Only