SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં શુષ્કતા સંકેચતા ત્યાં દુર્ગુણેની ગંદકી, થાતી અહે! મોટાઈની પાછળ વિપત્તિ આવતાં. ૨૮ કહેતા પ્રવાહે પ્રગતિના બંધ જ પડે દુર્ગુણ વધે, કહેતા પ્રવાહી નહિ રહે ત્યાં દોષની સેવાલ છે; સેવાલને ધારણ કરી શિક્ષા મઝાની આપતી, મર્યાદથી રહેતા જનેમાં દોષણ કય જ નથી. ર૯ આ વિશ્વમાં કઈ નથી દુર્ગુણ વિનાનું દેખવું, દુર્ગણ સગુણ કલ્પના નિજદષ્ટિના અનુસારથી; આ વિશ્વની કુદ્રત અહો! એવીજ ત્યાં આશ્ચર્ય શું? બહુ સૂક્ષમ દષ્ટિ દેખતાં નહિ ગમ પડે કુદ્રાણી. ૩૦ યાચક બની નીચી રહે ઉપર વહે છે વાદળાં, જલદાન લેતી પૃથ્વી તે નીચી રહે છે તુજથકી; દાતારની છે ઉચ્ચતા લેનાર નીચે થાય છે, એ કાયદે કુદ્રત્તણે શીખવે જગના લોકને. ૩૧ ૧ હેતું પાણુ નિર્મળું, ઠરતાં ગંદુ હોય; સાધુ તે હેતા ભલા, ઠરતાં ગંદા જોય, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy