________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મતિ સુખશાન્તિના નવનવા સુધારા આદરે, અનુભવ કરીને જીવનના વિસ્તારમાં પગલું ભરે. ૨૪ બહુ જોરથી પાણું નવું આવી મલીનને ઘસડતું, બહુ જોરવાળા પાણીના જેસે મલીનતા જાય છે; દુર્ગુણ દોષ ગંદકી ટળતી અહા !!! એવા બળે,
માલીચ જૂનામાં થતાં નાસે જ નવ પાણબળે. ૨૫ બોલે સુધારે નહિ તે બદઈ ના દરે ટળે, પાણી નવું પ્રગટાવીને વહેવાથકી સહેજે ટળે; બહુ મલીન પાણી કાઢવા બહુ નવ વહાવો પાણીને, વિન્નતિદેશેન્નતિધર્મોન્નતિ સુખકારણે. ૨૬
જ્યાંથી નીકળતી ત્યાં અહે! હા! ઝરણ જેવી શેભતી, પશ્ચાત્ બીજા ઝરણથી વહેતી જતી મેટી થતી; કુદ્રત્તણે એ કાયદો ન્હાના થકી મેટું થવું, શુભ ધર્મ કર્મ સમાજની વૃદ્વિતણું દષ્ટાંત એ. ઉષ્ણુર્તમાંહિ શુષ્કતા થાતાં થતી લીલ જ ઘણું, વહેતા પ્રવાહ બંધ ત્યાં બદબોઈ છે સેવાલની;
૧ મલીનતા–મેલાપણું.
www.kobatirth.org
For Private And Personal Use Only