________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવનવ તરંગે નાચતી ભમરા જ મધ્યે ધારતી; બાળક યુવકને વૃદ્ધસમ નિજની અવસ્થાએ ધરે, ઉપકંઠ બક પક્તિમિષે કીરિ ધવલતા આચરે. ભાષારસીલાશબ્દથી વદવું જનની સાથમાં, ઉચાશની મંજથી મસ્ત બનીને મહાલવું; નવનવિચારે અને આનંદ લે નવન, અનુભવકળા આવર્તને નિજ હૃદયમાં ઉપજાવવા. ૨૧ સરલાઈમાં બાળકસમા યુવકસમા જ પરાકમે, વૃદ્ધાસમાં સ્થિરતાવડે ત્રણે અવસ્થાઓ ધરો. આ વિશ્વ મધ્યે ચાલીને યશ કીતિ ઉજળી ધારવી, શિક્ષણ ગ્રહો એ યુક્તિથી પ્રગતિપથે ઉન્નત થવા. ૨૨ સ્વાર્પણ દશા દેખી અહા ! આકાશમાંહિ ચંદ્ર, બાં અહાહા !! કુકતે ચાંદ પ્રકાશી ઝગમગે; શુભ તારકનાં ઝૂમણાં આકાશ ચંદ્રએ ઝગે, પરમાર્થતા એવી થતાં લેકેજ શોભા એ લહે. ૨૩ નિજ જીવનના વિસ્તારમાં નવ નવ સુધારા આચરી, સાને શિખવતી લેકને નવ નવ સુધારા પાઠને;
www.kobatirth.org
For Private And Personal Use Only