________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આહા !! થાતી અમર છવને ભિન્ન ક્યારે ન થાતી, આહા !!! હારી અનુપમકળા પાર ભેજ પામે. ૧૨ શિક્ષા આપે ચરિત બળથી વિશ્વને મન ધારે, પૂરા સાથે પરમ રસથી મેળ સાચે કરીને તેની સાથે ભળી બહુ જવું ઐક્યરૂપે બનીને, નકકી તેથી અમરજીવને જીવવાનું થવાનું. ન્હાનાએ તે પ્રતિદિન ચહે મટકાનેજ ભાવે, મેટામેળે અમરજીવને પૂર્ણ શાન્તિ થવાની; સાચાભાવે પરમ રસથી પ્રેમ જેમાંજ થાતે, તે ત્યાં આવે બહુ દૂર થકી સાભ્ર એવું શિખાવે. ૧૪
જ્યાં ત્યાં ચાલી નિજગતિથકી આત્માનું દાન આપે, જેવાં પાત્ર ગ્રહણ કરતાં તે સ્વરૂપે સુહાવે; તેવી રીતે સુજન જગમાં શીખ ચિત્ત રહીને, આત્મત્યાગે સકલ જગને દાન નિષ્કામ આપે. ૧૫
(હરિગીત). જલમાં પડેલા પત્થને ઘર્ષતી આકર્ષતી, જડ પત્થરે પણ ગોળ છે શોભા મજાની આપતા;
www.kobatirth.org
For Private And Personal Use Only