________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માની થઇને પ્રગતિ કરતી વિશ્વને એ સુઝાડે, માની થઈને કરણી કરવી સાધ્યની દૃષ્ટિ ધારે; નાવીકે સા ભ્રમણ કરતા નાવથી તુજ મધ્યે, વિદ્યાયાને ઉપર તરતા લાક સસારજલધા. રેતીએના ઢગ બહુ કરી લાકને તું જણાવે, જેઓ યત્ને પ્રગતિ કરતા લક્ષ્મીથી તે સુહાવે; ગાડાં છેાડી પથિકજનતા આશરે પાસ લેવે, આપે તેને જનભર મળે પાસ તેની રહે છે. ચાંદો ભાનુ પ્રતિકૃતિ ગ્રહી લોકને એ શીખાવે, સાચાં ચિત્તા ગ્રહણ કરતાં સત્ય તેજે સુહાવે; ખાડો ખાદે જલ બહુ ચેિ દાનીના પાઠ એધે, જેણે આપ્યું પુનઃરિપ અહા તેજ આપે પછીથી. દુષ્કાળાથી નરમ જગને રક્ષતી આત્મભાગે, ઉન્હાળામાં ગરીમ જનને આશરી પૂર્ણ આપે; હૈયે ઉંચું મુખ નહિ કરે માન ચિત્ત ન આણે, હારી રીતિ ઋષિજન ચહે પાસ માંધી મહેશને. ધોળાં ધેાળાં સરસવરણી સારસાં કંઠ બેસે,
www.kobatirth.org
૭
For Private And Personal Use Only