________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલ્પના માત્ર વાણું વ્યાપારના કોટિ યત્નો કરે પણ તમે ઉધમ કર્યા વિના આગળ વધી શકશે નહિ.
જળના પૂર વખતે આ નદી અશ્વની ગતિ પ્રમાણે દોટ કરે છે. બન્ને કાંઠાઓમાં પણ જાણે પાણું ન માનું હોય એમ ભરપૂર જળ થઈ જાય છે. જેમાં અનેક બુબુદ ઉત્પન્ન થાય છે. પણ તે સર્વ થોડા સમયમાં વિલય પામી જાય છે. તે સર્વેની ક્ષણિકતા છે. માણસનું સામર્થ્ય પ્રગટ થતાં આવી જ સ્થિતિ ઉત્પન્ન થાય છે. પણ ત્યાં ભૂલવું જોઇતું નથી કે એમાં અનેક પ્રકારની અનિત્યતા સમાઈ છે. “ગજરાજ અવાજ કરે કપરા પણ તે ગજરાજ ટળેજ ટળે; સુખસાજ ઝહાજ સમાન દિસે પણ તે સુખરાજ ચળેજ ચળે.” આમ નદીના ઘુઘવાટ ઝટિતિ સમાઈ જાય છે. અરે
ક્ષણભરના મેમાન ! તું ભૂલીશ નહિ. તું સુખમાં છકે નહિ. ફૂલીશ નહિ; છેડા વખતમાં હારા લક્ષ્મીના
અને યૌવનના ઘુઘવાટ દૂર થઈ જશે. વળી પચાસમે ઈદે પૂજ્ય કહે છે કે સતીનું એવું વર્તન
હેય છે કે પતિમાં સતી તન્મય થઈ જાય તન્મયતા અને છે. તે નારીને એક દિન એ આવે છે
પતિવૃત્ત કે તે સ્ત્રીત્વ બદલી પતિસ્વરૂપ થઈ જાય
www.kobatirth.org
For Private And Personal Use Only